Uncategorized

 

ડીસામાં રાજ્યસભાના સાંસદ દિનેશ પ્રજાપતિ પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા..

રાજ્યસભાના સાંસદ દિનેશ પ્રજાપતિએ ડીસામાં કર્યું મતદાન..

સાંસદ દિનેશ પ્રજાપતિએ ડીસાની ડી.એન.પી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કર્યું મતદાન..

સાંસદે ડીસાના વોર્ડ નં -4માં પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ…

સાંસદે ભાજપની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત..

રીપોટર. પ્રકાશ ચૌધરી બનાસકાંઠા