Uncategorized

 

*સાબરકાંઠા*

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં તાલુકા પંચાયત.જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઓની સીટો માટે આજે મતદાન યોજાયું..

સાબરકાંઠા જિલ્લા માં વહેલી સવાર થીજ મતદાન મથકો પર મતદાતા ઓની મોટી સંખ્યા માં મતદાન કરવામાટે ભીડ જોવા મળી હતી અને ભારે ટકાવારી માં મતદાન પણ નોધાયું છે જેમાં હિમતનગર તાલુકા માં ૬૪.૩૦ ,%.ઈડર તાલુકા માં૬૩.૨૬%.વડાલી તાલુકા માં ૭૪.૩૫ %.ખેડબ્રહ્મા તાલુકા માં ૭૨.૫૪ %.પોશીના તાલુકા માં ૭૧.૦૨ %.વિજયનગર તાલુકા માં ૬૨.૬૫ %.તલોદ તાલુકા માં ૬૯.૮૬% .અને પ્રાંતિજ તાલુકા માં ૭૦.૪૪% .મળી જિલ્લા માં કુલ સરેરાશ ૬૭.૨૭ % મતદાન નોંધાયું છે ત્યારે જિલ્લા માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ માહોલ માં મતદાન પૂર્ણ થયું ત્યારે હવે કંઇ પાર્ટી ના કેટલા ઉમેદવારો ને વિજય મળે છે અને કંઇ પાર્ટી પાસે કેટલી સીટો પર આવનારા ૫ વર્ષ માટે ઉમેદવારો શાસન કરશે એતો હવે આવનારી ૨ માર્ચે મતગણતરી યોજાશે ત્યારે જ ખ્યાલ આવે તેમ છે.

*રિપોર્ટર ચિરાગ મેઘા*
*સાબરકાંઠા*