સાબરકાંઠામાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ… સૌથી મહત્વનું મતદાન સિધ્ધ કરતાં વરરાજા… જાનૈયાઓ સાથે મતદાન કરી જાન પ્રસ્થાન…

Uncategorized

સાબરકાંઠા…
સાબરકાંઠામાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ…
સૌથી મહત્વનું મતદાન સિધ્ધ કરતાં વરરાજા…
જાનૈયાઓ સાથે મતદાન કરી જાન પ્રસ્થાન…
હિંમતનગર થી મોડાસા જવાની હતી જાન…
જાન પ્રસ્થાન પહેલા કર્યું મતદાન…
સો ટકા મતદાન કરવા આગ્રહ