સાબરકાંઠાના પોશીનાં માં તાલુકાની પેટા ચૂંટણી પોશીના પ્રાથમિક શાળામાં યોજાઈ

Uncategorized

સાબરકાંઠાના પોશીનાં માં તાલુકાની પેટા ચૂંટણી પોષીના પ્રાથમિક શાળામાં યોજાઈ
જેમાં કોરોના વૈશ્વિક મહામારીના કારણે દરેક મતદારો ને માસ્ક અને અને હેન્ડક્લોઝ પહેરાવી મતદાન કરવા પ્રવેશ આપવામાં આવ્યો હતો. સવારથી સાત વાગ્યાંથી છ વાગ્યા સુધી મતદાન કરાયું. પોષીનાં તાલુકાના ત્રણેય બૂથમાં મતદાનની ટકાવારી 52% થઈ.

રિપોર્ટર ગિરીશ ભાઈ પ્રજાપતિ