કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ ને માં મોટી મળી સફળતા…. શાકભાજી ની આડમાં સંતાડીને લાઇજવાતો હતો વિદેશી દારૂ…….

Uncategorized

 

કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ ને માં મોટી મળી સફળતા….

શાકભાજી ની આડમાં સંતાડીને લાઇજવાતો હતો વિદેશી દારૂ…….

રૂપિયા 4 લાખ 94 હાજર 100 નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો…..

દારૂની હેરાફેરી કરતા 4 આરોપી માંથી 2 આરોપી ફરાર…..

પિકપ ડાલા સહીત 2 આરોપીની પોલીસે કરી ધરપકડ…..

ગાડી નંબર જી જે 08 8656 માં લઇ જવાતો હતો દારૂ…..

કાંકરેજ તાલુકાના જામપુર થી સુરેન્દરનગર લાઇજવતો હતો વિદેશી દારૂ…..

રીપોટર.. પ્રકાશ ચૌધરી બનાસકાંઠા
…..