ઇડર તાલુકા પંચાયત માં ફરી કોંગ્રેસ થશે બિરાજ માંન ઇડર તાલુકા ના ચોરીવાડ માં થઈ રાહહ્યુ છે ભારે મતદાન
ભાજપ અને કોંગ્રેસ બંને લગાવી રહ્યા છે એડી થી લઈને ચોટી સુધી નું જોર
ઇડર ના કોંગ્રેસ ના પંચાયત ના પૂર્વ પ્રમુખ એકતા બેન પટેલ અને ભાજપ ના ઉમેદવાર ભારત પટેલ વચ્ચે જામી છે હોડ
એકતાબેન ને વિશ્વાસ છે કે તાલૂકા પંચાયત ફરી કોંગ્રેસ ની બનશે