અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ઓ ની સીટો પર આજે મતદાન યોજાયું સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ . જે અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયતની ૩૦ અને ૬ તાલુકા પંચાયતોની ૧૨૮ તેમજ મોડાસા તથા બાયડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન થયું.

Uncategorized

 

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ઓ ની સીટો પર આજે મતદાન યોજાયું

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ . જે અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયતની ૩૦ અને ૬ તાલુકા પંચાયતોની ૧૨૮ તેમજ મોડાસા તથા બાયડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન થયું.
જેમાં
મોડાસા નગરપાલિકા ની ચૂંટણી કુલ 62.70%

બાયડ નગરપાલિકા ની ચૂંટણીમાં કુલ 77.89%

તેમજ
6 તાલુકા પંચાયત ચૂંટણીમાં

મોડાસા – 68.56%
માલપુર – 73.54%
બાયડ – 71.52%
ધનસુરા -72.66%
ભિલોડા – 62.10%
મેઘરજ – 68.10
જે મળી

જિલ્લા પંચાયત ચૂંટણી માં કુલ મતદાન 68.18% નોંધાયું