ઇડર શહેર માં આવેલ રામલેશ્વર તળાવ વિસ્તાર ના કન્ટેન્ટમેન્ટ એરિયા માં પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ અને ઇડર ના નગરપાલિકા સદસ્ય હાદુજી આદિવાસી અને સ્થાનિક યુવાનો પોલીસ મિત્ર તરીકે પોલીસ ને મદદ કરી રહ્યા છે.

Uncategorized